નાગપુરથી દેશ ચલાવવા માગે છે ભાજપ: રાહુલ ગાંધી

 

નાગપુર: કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ નાગપુરથી દેશ ચલાવવા માગે છે. તેઓ દરેક રાજ્યમાં ય્લ્લ્ની વિચારધારાને પ્રોત્સાહન આપવા માગે છે. ઝારખંડના ઝ઼ફ્ખ્માં કોંગ્રેસ છે. ભાજપ તેને બરબાદ કરવામાં વ્યસ્ત છે. આપણે બધાંએ મળીને તેને બચાવવાનું છે. રાહુલ ગાંધી ગિરિડીહના જૈન તીર્થસ્થળ મધુબનના તલહટીમાં ચાલી રહેલી કોંગ્રેસ પાર્ટીની પ્રદેશ ચિંતન શિબિરના અંતિમ સત્રને ઓનલાઈન સંબોધિત કરી રહ્યાં હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે યુરોપિયન યુનિયન મિનિસ્ટ્રી ફોરમની બેઠકમાં કહ્યું કે પ્રશાંત મહાસાગરના મુદ્દાને તમામ લોકો ગંભીરતાથી લે. તેમને કહ્યું કે પ્રશાંત મહાસાગરનો મુદ્દો યુરોપને પ્રભાવિત કરશે. વિદેશ મંત્રીએ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈસ્ટ-એશિયા સમિટ 2019ની સ્પીચનો ઉલ્લેખ પણ કર્યો. તો એસ જયશંકરે ફ્રાંસની પહેલનું સ્વાગત કરતા કહ્યું કે બંને દેશની સાથે આવવાથી વિસ્તારમાં શાંતિ સ્થાપિત થશે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. દુર્ઘટનામાં 7 મજૂરના મોત નિપજ્યાં તો લગભગ 10 લોકો ગંભીર રીતે દાજી ગયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ બથૂ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત એક ફેક્ટરીમાં થયો હતો. હાલ ઘટના સ્થળે ફાયરબ્રિગેડના કર્મચારી અને અધિકારીઓ પહોંચ્યા છે. તો ભ્પ્બ્ દ્વારા આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારોને વડાપ્રધાન રાહત કોષમાંથી 2-2 લાખ ‚પિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ ઈજાગ્રસ્તોને 50 હજાર ‚પિયા આપવાની વાત કરી છે.