નવોદિત અભિનેત્રી નુસરત ભરુચાની બે સુંદર ફિલ્મો રજૂ થઈ રહી છે…

0
877

    

       મુુંબઈમાં જન્મેલી  અભિનેત્રી નુસરત ભરુચાએ 2006થી એની અભિનેત્રી તરીકેની કારકિર્દી  શરૂ કરી હતી. એ ફિલ્મનું નામ હતું- જય સંતોષી માતા . હિન્દી ઉપરાત નુસરતે તામિલ, તેલુગુ ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી હતી. લવ, સેક્સ ઔર ધોકા , પ્યાર કા પંચનામા, આકાશવાણી , પ્યાર કા પંચનામા-2 સહિતની ફિલ્મો બાદ સેાનુકે ટીટૂ કી સ્વીટી ફિલ્મે એને ખૂબ પ્રસિધ્ધિ અપાવી હતી. તાજેતરમાં જ નુસરત ભરુચાએ એનો 34મો જન્મ દિન મંનાવ્યો હતો. પ્રતિભાશાળી નુસરતની બે સુંદર ફિલ્મો ટૂંક સમયમાં રિલિઝ થઈ રહી છે. તુર્રમખાન અને ડ્રીમગર્લ . તુર્રમ ખાન ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે ડ્રીમ ગર્લ ફિલ્મમાં તે આયુષ્યમાન કુર્રાના સાથે મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ રહી છે. નુસરતની ખૂબસુરત અદાની દર્શકો પ્રશંસા કરે છે. વિવિધ