નવેમ્બરના અંતે કૌન બનેગા કરોડપતિ શો બંધ થશે.

0
867
IANS

બોલીવુડના  મહાનાયક અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરી રહયા છે. . દિન- પ્રતિદિન આ શોની લોકપ્રિયતા વધતી રહી છે. અમિતજીની શૈલી. કાર્યક્રમને અલગ અંદાઝથી સંચાલિત કરવાની અદા, એમનો ઘેરો- ગુંજતોઅવાજ, વ્યક્તિત્વની મોહકતા – કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમને અનોખો અને વિશિષ્ટ બનાવે છે. કેબીસી સિઝન-10 નવેમબરના અંતે પૂરી થઈ રહી હોવાનું આધારભૂત માહિતી સૂત્રોએ જણાવ્યું હતું. આ સિરિઝ માત્ર 12 સપ્તાહ માટે જ હતી. કેબીસી બાદ નવા બે શો સોની પર પ્રસારિત થઈ રહ્યા છે.  પટિયાલા બેબ્સ અને લેડિઝ સ્પેશ્યલ.