નવી ફિલ્મની સફળતા માટે અભિષેક બચ્ચને અમૃતસરના સુવર્ણમંદિરમાં જઈ દશર્ન કર્યા ..

0
932

બે વરસના ઈન્ટરવલ બાદ હવે અભિષેક બચ્ચન પુન ફિલ્મના પરદે આવી રહયો છે. આનંદ એલ રાયની ફિલ્મ મનમર્જીયામાં એ મહત્વની ભૂમિકા ભજવી રહયો છે. જોકે ઓ ફિલ્મમાં સૌથી શાનદાર ભૂમિકા તો વિક્કી કૌશલ ભજવે છે. અમૃતસરના સુવર્ણ મંદિરમાં અભિષેક બચ્ચને સેવા પણ કરી હતી. ફિલ્મ મનમર્જીયા આજના જમાનામાં પરસ્પરના સંબંધો અને એ વિષેની સમજણ- ગેરસમજણ  વગેરે મુદા્ઓની ચર્ચા કરે છે.