નડિયાદ ભારતીય વિદ્યાભવન કેન્દ્રનું સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં સો ટકા પરિણામ

નડિયાદ ભારતીય વિદ્યાભવન કેન્દ્રનું સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં સો ટકા પરિણામ નડિયાદમાં આવેલ ભારતીય વિદ્યાભવનની શ્રીમતી મણીબહેન કાશીભાઈ પટેલ સ્કૂલનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું સીબીએસઈ પરીક્ષાનું ધોરણ ૧૦ અને ૧૨ બંને પરીક્ષાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી સો ટકા રિઝલ્ટ આવતું રહ્યું છે. અહીં એ અગત્યનું છે કે આ સ્કૂલના વિદ્યાર્થીઓ દરેકે-દરેક પેપર આપ્યા છે અને કોઈ પણ કૃપા ગુણ કે છૂટછાટ વગર મેળવેલ છે. આ પરિણામ માત્ર યોગ્યતા આધારિત છે