દ.આફ્રિકાની ધરતી પર ભારતની ક્રિકેટ ટીમ પ્રથમવાર વન-ડેની સિરિઝ જીતી ગઈ

0
1089

ક્રિકેટર રોહિત શર્માની શાનદાર સદી અને કુલદીપ યાદવે ઝડપેલી 4 વિકેટના પ્રતાપે ભારત દ. આફ્રિકાની ધરતી પર સૌપ્રથમવાર રમાયેલી વન-ડે મેચમાં દ.આફ્રિકાને 73 રનથી હરાવીને શ્રેણીને 4-0થી જીતી લીધી હતી. ભારતના 4 વિકેટ અને 274 રનના જવાબમાં દ.આફ્રિકાની ટીમ 42-2ઓવરમાં માત્ર 201 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓપનર રોહિત શર્મા 115 રન બનાવીને શાનદાર ઈનિંગ્સ રમ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી અને રોહિતે 105 રનની ભાગીદારી નોંધાવી હતી. મહેન્દ્રસિંહ ધોની કેવળ 13 રન બનાવી શક્યા હતા.