દેશવાસીઅો માટે ગૌરવની પળ NHAIઍ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 

નવી દિલ્હીઃ દરેક દેશવાસી માટે ગૌરવની પળ, NHAIઍ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુકમાં નોંધાયું નામ. NHAIઍ ઍક ઍવું કામ કર્યું છે જેના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધાઈ ગયું છે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીઍ આ સિદ્ધિ બદલ ખુબ પ્રશંસા કરી અને કહ્નાં કે દેશવાસીઅો માટે ગૌરવની પળ NHAIઍ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. 

NHAઍ આ રેકોર્ડ ૭૫ કિમીનો ઍક રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવીને પોતાના નામે કર્યો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઍ આ અંગે જણાવ્યું કે દેશવાસીઅો માટે ગૌરવની પળ NHAIઍ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ  ૧૦૫ કલાક અને ૩૩ મિનિટના રેકોર્ડ સમયમાં NH-૫૩ પર અમરાવતીથી અકોલા વચ્ચે સફળતાપૂર્વક સિંગલ લેનમાં ૭૫ કિમી સુધી સતત બિટુમિનસ કોંક્રિટ રોડ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

ગડકરીઍ ટ્વીટ કરીને કહ્નાં કે સમગ્ર દેશ માટે આ ગર્વની  પળ છે. ફણ્-૫૩ સેક્શન પર અમરાવતી અને અકોલા વચ્ચે સિંગલ લેનમાં ૭૫ કિમી સતત બિટુમિનસ કોંક્રીટ રોડ બનાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અમારી ફણ્ખ્ત્ની અસાધારણ ટીમ, કન્સલ્ટન્ટ્સ અને કન્સેશનેયર, રાજપથ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમને અભિનંદન પાઠવતા ખુબ આનંદ થઈ રહ્ના છે. 

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રીઍ વધુમાં જણાવ્યું હતું કે અમારા ઍન્જિનિયર્સ અને શ્રમિકોનો હું ખાસ આભાર માનું છું. જેમણે આ અસાધારણ ઉપલબ્ધિ મેળવવા માટે દિવસ રાત મહેનત કરી. સમગ્ર દેશવૈસીઅો પણ ગૌરવ અનુભવવા જેવી ઘટના છે. દેશ વિકાસ કરી રહ્ના છે. આ તેનું ઉદાહરણ છે. અઆુનીકતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત પ્રતિદિન આગળ વધી રહ્નાં છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ અગાઉ આ રેકોર્ડ કતારના નામે હતો. ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯માં કતારના લોક નિર્માણ પ્રાધિકરણે સૌથી ઝડપી ૨૨ કિમી રોડ નિર્માણ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે આ રેકોર્ડ ભારતે પોતાના નામે કર્યો છે