તત્વચિંતક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજનું લોકાર્પણ સમયની તસ્વીર. 

ભારતમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં  શિક્ષણની  શરૂઆત કરનાર ક્રાન્તિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ અમદાવાદમાં શ્રી  સ્વામિનારાયણ  આર્ટસ  કોલેજની  સ્થાપના  કરી. એનું ઉદ્ઘાટન એ સમયના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી  રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કોલેજમાં અભ્યાસ કર્યો છે. મહાન શિક્ષણશાસ્ત્રી અને તત્વચિંતક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજનું લોકાર્પણ સમયની તસ્વીર.