ગત વરસે ભારત અને ચીન વચ્ચે ઊભા થયેલા ડોકલામના સીમા- વિવાદ પતી ગયો હોવાનું ભારતમના વિદેશમંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું હતું. ડોકલામ સીમા પર ભારત- ચીનના ગતિરોધ બાબત સુષમા સ્વરાજે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડોકલામ હવે કોઈ મુદો્ નથી. આ વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. સરકારની કૂટનીતિક પરિપક્વતાને કારણે મામલો ઉકેલી લેવાયો છે