ટોરન્ટોમાં ટોળા પર બેકાબૂ વાન ધસી જતાં દસનાં મોત

0
782


કેનેડાના સૌથી મોટા શહેર ટોરન્ટોમાં 15 વર્ષના યુવક એલેક મિનસેને ટોળા પર વાન ચડાવી દેતાં દસ નાગરિકો કચડાઈ ગયા હતા અને 15 ઈજાગ્રસ્ત થયા હતા. કેનેડા પોલીસે એલેકની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે કારડ્રાઇવરે જાણીજોઈને આ અકસ્માત સર્જ્યો છે. આ ઘટના બની ત્યાંથી 16 કિલોમીટર દૂર વિકસિત દેશોનું જી-7 સંમેલન યોજાઈ રહ્યું હતું. લોકોને કચડવાનો એલેકનો હેતુ જાણી શકાયો નથી. તસવીરમાં દુર્ઘટનાનો ભોગ બનેલાઓને તેમના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. (ફોટોસૌજન્યઃ એએફપી)