ટૂંક સમયમાં ઓકટોબરમાં એક મોટી ફિલ્મ રજૂ થવાની છે…

0
940

હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ – બન્ને હેન્ડસમ એકટરો, શ્રેષ્ઠ ડાન્સરો, બન્ને કલાકારો પોતાના કામને સંપૂર્ણ પણે સમર્પિત. હૃતિક  અને ટાઈગર શ્રોફ- બન્ને એકસાથે એક ફિલ્મમાં ભૂમિકા ભજવશે. બન્નેનાં ચાહકો આ સમાચાર જાણીને ખૂબ ખુશ છે. યશરાજ ફિલ્મ્સના બેન્ર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન સિધ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મમાં હૃતિક રોશનની હીરોઈન છે વાણી કપુર અને ટાઈગર શ્રોફની સાથે છે દિશા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here