ટીમ ઇન્ડિયાનો ટી-20માં સાઉથ આફ્રિકા સામે 2-1થી શ્રેણીવિજય

0
743
સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ટી-20 ટુર્નામેન્ટમાં પણ સફળતા મેળવી છે. ભારતે સાઉથ આફ્રિકાને 2-1થી હરાવી શ્રેણી જીતી લીધી છે. તસવીરમાં ટ્રોફી સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ. (ફોટોસૌજન્યઃ બીસીસીઆઇ)