જોયાલુકાસ દ્વારા વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ડાયમન્ડ જવેલરી કલેકશન

0
1129

વિખ્યાત જ્વેલર જોયાલુકાસ દ્વારા 14મી ફેબ્રુઆરી, વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીને અનુલક્ષીને લિમિટેડ એડિશન ‘બી માઇન’ ડાયમંડ જ્વેલરી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે. જ્વેલરી સુપરબ્રાન્ડ જોયાલુકાસ પોતાની મિલિયન વર્લ્ડકલાસ ડિઝાઇનો અને એવોર્ડવિજેતા સેવાઓ સાથે સમગ્ર દુનિયામાં લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે.

ફેબ્રુઆરીમાં દુનિયાના વિખ્યાત જ્વેલર દ્વારા ફરીથી ડાયમન્ડ-પર્લ-18 કેરેટ ગોલ્ડ જ્વેલરીનું નવું કલેક્શન લોન્ચ કરાયું છે. 17મી ફેબ્રુઆરી સુધી ખરીદદારોને નેકલેસ,એરિંગ્સ, બેન્ગલ્સ, રિંગ્સનું અદ્ભુત કલેક્શન નિહાળી શકશે, જેમાં અજોડ હાર્ટ ડિઝાઇનના લિમિટેડ એડિશન ‘બી માઇન કલેક્શન’નો પણ સમાવેશ થાય છે.

જોયાલુકાસ ગ્રુપના
ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર જોય આલુકાસે જણાવ્યું હતું કે ‘બી માઇન કલેક્શન’ ડાયમન્ડ જ્વેલરીની સ્પેશિયલ લાઇન છે. વેલેન્ટાઇન્સ ડે માટે આ એક્સક્લુઝિવ કલેક્શન ખરેખર અદ્ભુત છે. આ ઓફર દુનિયાના 11 દેશોના 140 શોરૂમમાં સ્પેશિયલ કેશબેક ઓફર-ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.