જે નેતા પર અપરાધના આરોપસર કાનૂની કાર્યવાહી  થઈ રહી હોય તેવા નેતાઓ ચૂંટણી લડી શકે કે નહિ? આવતીકાલે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે..

0
805

4-5 કે વધુ વરસોથી જેમની સામે અપરાધના કેસ દાખલ કરવામાં આવ્યા હોય,. જેમની સામે અદાલતી કાર્યવાહી થઈ રહી હોય તેવા નેતાઓ ચૂંટણી લડી શકે  કે નહિ..તે અંગે કાલે દેશની સર્વોચ્ચ અદાલત ચુકાદો આપશે.કેન્દ્ર સરકારનું વલણ એવું છે કે, જયાંસુધી વ્યક્તિ ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી એ નિર્દોષ ગણાય. એટલે એવી વ્યક્તિને ચૂંટણી લડતાં રોકી શકાય નહિ. દેશની સર્વોચ્ચ અદાલત આવતી કાલે પોતાનો ચુકાદો આપશે