જૂનાગઢ કોર્પોરેશનમાં વિપક્ષના સૂપડાં સાફ : ભાજપનો જયજયકાર..

0
594

 જૂનાગઢ મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. જૂનાગઢ કોર્પોરેશનની 15 વોર્ડની 60  બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થતાં 59 બેઠકોમાંથી 54 બેઠકો ભાજપને મળી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.