જમ્મુ- કાશ્મીરના તોફાની દેખાવકારોને જીપ સાથે બાંધીને શહેરમાં ફેરવનારા ભારતીય લશ્કરના મેજર લિતુલ ગોગાઈ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો આદેશ

0
274
Facebook

 

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક લોકોને આદેશ વગર મનસ્વી પણે ધમકાવવા માટે તેમજ ઓપરેશન એરિયામાં હોવા છતાં ફરજ બજાવવાના સ્થળથી દૂર રહેવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જમ્મુ- કાશ્મીરની પોલીસે તેમને ગિરફતાર કર્યા હતા. એક હોટેલમાં સ્થાનિક મહિલા સાથે ઝઘડો કરવા બદલ તેમની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ લશ્કરના બ્રિગેડિયરની અધ્યક્ષતામાં તપાસકમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોગાઈનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.