ચીન સાથે બોર્ડર વિવાદને લઈને PMO બેઠક

 

નવી દિલ્હીઃ ચીન સાથે બોર્ડર વિવાદને લઇને મંગળવારે ભ્પ્બ્માં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અજિત ડોવલ અને ત્રણ સેનાના પ્રમુખ હાજર રહ્યાં હતા. PMO બેઠકમાં ચીન અને લદ્દાખ પર ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર LAC પર ચીનની સાથે તણાવ જરૂર છે, પરંતુ પરિસ્થિતિ ખતરનાક નથી. તે પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાઓના પ્રમુખ સાથે બેઠક કરી હતી. બેઠકમાં ઘ્ઝ઼લ્ જનરલ બિપિન રાવત પણ હાજર હતા.

સેના પ્રમુખની સાથે બેઠકમાં ચીનના મુદ્દા પર વાતચીત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર ન્ખ્ઘ્ પર જેટલા સૈનિક ચીન વધારશે એટલા સૈનિક ભારત પણ વધારશે. ભારત બોર્ડર પર નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. ગુલદોંગ સેક્ટરમાં ચીનના સૈનિકોનો જમાવડા બાદ ભારતીય સેના એલર્ટ છે. ન્ખ્ઘ્ પર પેટ્રોલિંગને મજબૂત બનાવવામાં આવ્યું છે. તણાવ બાદ ભારતીય સેનાએ લદ્દાખમાં વધુ સૈનિકો વધાર્યા છે. પૂર્વ લદ્દાખમાં, ન્ખ્ઘ્ પર હંમેશા શ્ખ્સ્સ્ર્ દ્વારા નજર રાખવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ન્ખ્ઘ્ પર ચીન જેટલા સૈનિક વધારશે, ભારત પણ એટલા સૈનિકોનું પ્રમાણ વધારશે. ભારત સરહદ પર નિર્માણ કાર્ય પણ ચાલુ રાખશે. ભારત  સાથે બીનજરૂરી તણાવ ઉભો કરી દુનિયાનું ધ્યાન તેના કોરોના પાપથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ક્યારેક લદ્દાખમાં યુક્તિ કરે છે, તો ક્યારેક સિક્કિમાં ઝગડો તો ક્યારેક ઉત્તરાખંડથી અડીને આવેલી બોર્ડર પર સેના વધારી ચીન બીનજરૂરી ભારત સાથે વિવાદ વધારી ગોલ પોસ્ટ બદલવા માગે છે. પરંતુ આ ચીને સમજવું જોઈએ કે આ ૧૯૬૨ વાળું નથી આ એક નવું ભારત છે. જે તેની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે એક ઇંચ દ્વારા સમાધાન કરશે નહિ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને અજિત ડોવલ ચીનને પાઠ ભણાવવા એક્શન મોડમાં આવ્યા છે.