ચીનનું દેવું દિન- પ્રતિદિન વધી રહ્યું છેઃ પ્રમુખ શી જિનપિંગને ચિંતા થઈ રહી છે..

0
933

 

ચીન અને એનું મિત્ર રાષ્ટ્ર પાકિસ્તાન – બન્ને દેવાળિયા થવાની તૈયારીમાં છે. ચીનનું દેવું રોજ વધતું જાય છે. હાલમાં ચીનનું દેવું 2580 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. ચીનનું સ્થાનિક સરકારી દેવું ઓગસ્ટ મહિનાના અંતમાં 17660 અબજ યુઆન ( 2580 અબજ  ડોલર) રહ્યું હતું. ચીનની અર્થવ્યવસ્થા ગોથાં ખાઈ રહી છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ દેશ પર ઝળુંબી રહેલા આર્થિક ખતરાને ઘટાડવા માટે સ્થાનિક સરકાર પર દેવાના સ્તરમાં ઘટાડો કરવા બાબત દબાણ કરી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here