ગુજરાત રાજ્યના કાયમી પાેલીસ વડા તરીકે શિવાનંદ ઝાની વરણી

0
911

ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે કોની પસંદગી કરવામાં આવશે તે અંગે અનેક તર્ક- વિતર્ક કરવામાં આવી રહ્યા હતા. જેના પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. ગુજરાતના નવા પોલીસ વડા તરીકે શ્રી શિવાનંદ ઝાની વરણી થઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તેઓ 1983ની બેચના આઈપીએસ ઓફિસર છે. તેઓ હાલમાં સ્ટેટ આઈબીના વડાનો કાર્યભાર સંભાળી રહ્યા છે.