શુભેચ્છા મુલાકાત

ગુજરાત ભાજપમાં ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ રિલેશનના સંયોજક, આંતરરાષ્ટ્રીય બાબતોના વિશેષજ્ઞ અને યુકે દૂતાવાસના પૂર્વ અધિકારી, ગુજરાત સરકાર પ્રેરિત નોન રેસિડેન્ટ ગુજરાતી સેન્ટર (જીસીસીઆઈ)ના માનદ્ ચેરમેન,  વિશ્વ ગુજરાતી સમાજના સેક્રેટરી અને ‘ગુજરાત ટાઈમ્સ’ના તંત્રી (અમદાવાદ) દિગંત સોમપુરાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ (MP) સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.