ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું વિસર્જનઃ માત્ર પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાનું સ્થાન યથાવત્ …

0
687

  ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગુજરાત પ્રદેશ કોંગ્રસને વિખેરી નાખી છે. હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સિવાય કોઈ પદાધિકારી રહ્યા નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વિખવાદ અને જૂથબંધી વકરી રહી હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. નવા માળખાની જાહેરાત અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી