ગુજરાતી કલાકાર મમતા સોની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા 

 

ગાંધીનગર: કલા જગતના કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કચ્છના આગેવાન જાગૃતિબહેન બાબુભાઇ શાહ પણ ભાજપમાં જોડાયા છે. ખેડા જિલ્લા સહકારી બેન્ક પર ભાજપના કબ્જા બાદ જીતેલા ઉમેદવારો સી. આર. પાટીલને મળશે. ભાજપના સાંસ્કૃતિક સેલ સાથે ભાજપામાં જોડાયા છે. ગુજરાતી એક્ટ્રેસ મમતા સોની ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, ગોરધન ઝડફિયાની હાજરીમાં કલાકારો ભાજપમાં જોડાયા હતા. 

આ સિવાય ભક્તિ કુબાવત, કામિનીબહેન પટેલ, હેમાંગભાઈ દવે, હેતલભાઈ ઠક્કર, સની કુમાર, પ્રશાંત બારોટ, જ્યોતિબહેન શર્મા, મમતા સોની, કામિની પટેલ  સહિત ૧૫ જેટલા કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here