ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી…

 

    તાજેતરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષપદ હેઠળ મળેલી બેઠકમાં મ્યુકોર માયરોસિસના રોગચાળા અંગે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. આ રોગનેો મહામારી તરીકે રાજ્ય દ્વારા ઘોષિત કરવામાં આવી હતી. હવે ગુજરાતમાં આ રોગની સારવાર કરતી દરેક ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોએ તેમજ સરકારના આરોગ્ય વિભાગે નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આ કેસના કન્ફમ તેમજ શંકાસ્પદ કેસની બધી વિગતો સમયાંતરે ભારત સરકારનો મોકલવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here