ગુજરાતનાં પાસપોર્ટ અધિકારી તરીકે અિભજીત શુક્લા (IFS)એ ચાર્જ સંભાળ્યો

અમદાવાદઃ ગુજરાતનાં રીજીઓનલ પાસપોર્ટ અધિકારી રેન મિશ્રાની િદલ્હી બદલી થતાં તેઓનાં સ્થાને અિભજીત શુક્લા (IFS)એ ચાર્જ સંભાળ્યો છે. 2015 કેડરનાં IFS અિભજીત શુક્લા આ ચાર્જ સંભાળતાં અગાઉ તેઓ મ્યાનમારમાં ભારતીય દૂતાવાસમાં પોલીટીકલ અને મીડીયા આઉટરીચમાં સેકન્ડ સેક્રેટરીની જવાબદારી સંભાળતા હતાં. અિભનવ શુક્લા ડીસેમ્બર- 2023થી હવે ગુજરાતનાં પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી તરીકે કામગીરી સંભાળશે. તેમની નવનિયુક્તિ પર િવશ્વ ગુજરાતી સમાજનાં ઉપપ્રમુખ દિગંત સોમપુરાએ સ્વાગત સમારોહ યોજ્યો હતો. જેમાં નામાંિકત આર્ટીસ્ટ, સ્ટેજ-ટીવી-ફિલ્મનાં કલાકારો, NRI ઉપસ્થિત રહ્યાં હતા. અિભજીત શુક્લાનું સ્વાગત સમયે વિશ્વ ગુજરાતી સમાજનાં પુષ્પાબહેન પણ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here