ગાંધી-જયંતીના દિને મોટો નિર્ણય – જમ્મુ- કાશ્મીરના નેતાઓની નજરકેદમાંથી મુક્તિ 

0
808

મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે જમ્મુ- કાશ્મીરના વહીવટીતંત્રે કેટલાક નેતાઓને નજકકેદમાંથી મુક્ત કર્યા છે. જમ્મુ- કાશ્મીરમાં નજરકેદ કરાયેલા નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ તેમજ પેન્થર્સ કલબના નેતાઓ સહિત વિપક્ષના રાજકીય અગ્રણીઓને મુક્ત કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.