ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત જાણીતા સાહિત્યકાર અનેગુજરાત ટાઇમ્સનાં કટારલેખક ભાગ્યેશ ઝા (IAS) લીધી હતી. સમયે કન્સલ્ટિંગ એડિટર દિગંત સોમપુરા (ડાબે) પણ હાજર રહ્યાં હતાં.