ખુશી કપુર અને આર્યન ખાનને બોલીવુડમાં લોન્ચ કરશે કરણ જોહર

0
837

જાણીતા ફિલ્મ- સર્જક કરણ જોહર સદગત શ્રીદેવીની બીજી પુત્રી ખુશી કપુર અને શાહરુખ ખાનના ટીનેજર પુત્ર આર્યનને તેમની નવી ફિલ્મમાં લોન્ચ કરશે. આ બન્ને સ્ટાર સંતાનો હાલમાં અભિનયની તાલીમ પણ લઈ રહ્યા છે. તેમને યોગ્ય રીતે રજૂ કરી શકાય તેવી સ્ક્રીપ્ટની તલાશ કરણ જોહર કરી રહ્યા છે ,.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here