ક્લાઇમેટ ચેન્જના કારણે ફ્રાન્સના પેરિસમાં છેલ્લાં 108 વર્ષનું સૌથી ભયાનક પૂર આવ્યું હતું.

0
886
ક્લાઇમેટ ચેન્જના કારણે ફ્રાન્સના પેરિસમાં છેલ્લાં 108 વર્ષનું સૌથી ભયાનક પૂર આવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી પડતા સતત વરસાદના કારણે પેરિસમાંથી વહેતી સીન નદીની સપાટીમાં 13 ફૂટનો વધારો થયો હતો. 1910 પછી સીન નદીમાં ભીષણ પૂર આવ્યું હતું. ભારે વરસાદના કારણે પેરિસ અને તેની આસપાસનાં 240 શહેરોમાં પૂર આવ્યું હતું. પેરિસના સૌથી વ્યસ્ત સાત રેલવે સ્ટેશન બંધ કરાયાં હતાં. શાળા, કોલેજો, સરકારી કચેરીઓ બંધ કરાઈ હતી. પેરિસમાં એફિલ ટાવરની આસપાસ પાણી ભરાયાં હતાં. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ