ક્રિકેટર રોહિત શર્મા ટી-20માં 2500+ રન બનાવનારો વિશ્વનો સૌપ્રથમ ખેલાડી બન્યો.

0
1489

 ક્રિકેટની રમત દિનપ્રતિદિન વધુ રોમાંચક બની રહી છે. નવી પેઢીના ખેલાડીઓની ઝમકદાર રમતોએ ક્રિકેટરસિકોને રોમાંચિત કરી દીધા છે. રોહિત શર્મા ટી-20માં 2500+ રન કરનાૈરો દુનિયાનો સૌપ્રખમ ખેલાદાી બન્યો છે. ટી-20માં રોહિતના રનનો સ્કોર 2537 થઈ ગયો છે. 72 મેચમાં 2450 રન સાથે બીજા નંબરે વિરાય કોહલી છે. ન્યૂઝિલેન્ડના ગુપટિલે 82 મેચમાં 2359 રન કર્યા છે. રોહિત શર્માએ 22મી વાર 50 +નો સ્કોર કર્યો. બાંગ્લાદેશે પ્રથમવાર બેટિંગ કરતાં 6 વિકેટે 153 રન કર્યા હતા. તેના જવાબમાં ઈન્ડિયાની ટીમે 15.4 ઓવરમાં બૈે વિકેટે 154 રન કરીને મેચ જીતી લીધી હતી. રોહિતશર્મા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.