
હવે બોલીવુડના એકટર વિવેક ઓબેરોય કોલકતાની હિંસાભરી ઘટનાના વિવાદમાં ભાગ લઈ રહ્યા છે..વિવેક ઓબેરોયે ટવીટ કરીને મમતાજીની સરખામણી ઈરાકના જુલ્મી શાસક સદા્મ હુસૈન સાથે કરી છે. વિવેકે ટવીટમાં જણાવ્યું હતું કે, મને એ જવાતનથી સમજાતી કે દીદી જેવાં સન્માનનીય મહિલા સદામ હુસૈન જોવું વર્તન કેમ કરી રહ્યા છે. લોકતંત્રને ખતરો છે એવું દીદી કે છે, પણ હકીકતમાં લોકતંત્રને દીદીની તાનાશાહીથી ખતરો છે. પહેલા પ્રિયંકા શર્મા અને હવે તજિંદર બગ્ગા..હવે આવી દાદાગીરી નહિ ચલાવી લેવાય…