કોલકતામાં અમિત શાહના રોડ- શોમાં થયેલી હિંસાથી વ્યથિત થયેલા મુખ્યમંત્રી  યોગી આદિત્ય નાથ ને રાષ્ટ્રપતિને વિનંતી કરી કે, , પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરો. ..

0
924

                         ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી-પ્રચાર દરમિયાન થયેલી હિંસાની ઘટનાની સખત શબ્દામાં આલોચના કરી હતી, તેમણે  જણાવ્યું હતું કે, આ દુર્ધટના જોઈને ખ્યાલ આવેછે કે,હાલમાં પશ્ચિમ બંગાળમાં વાસ્તવિક સ્થિતિ કેટલી હદે વકરી છે..ચૂંટણી પંચે મમતા બેનરજી સરકારને નોટિસ મોકલીને તાત્કાલિક આનો   જવાબ આગવો જોઈએ. તેમણે રાષ્ટ્રપતિ બંગાળમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવાની વિનંતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here