કોરોના રિટર્ન્સ! દુનિયામાં સૌથી વધુ બ્રાઝિલ અને ભારતમાં નવા કેસ

 

જિનેવાઃ કોરોના ફરી એકવાર ડરાવી રહ્યો છે. ૯ સપ્તાહ બાદ દુનિયાભરમાં સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સાપ્તાહિક અહેવાલ અનુસાર દુનિયામાં ભારત અને બ્રાઝીલમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. પ થી ૧૧ જૂલાઈની સમીક્ષા મુજબ બ્રાઝીલમાં ૩.૩૩ લાખ અને ભારતમાં ર.૯૧ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here