કોરોનાઃ ઇકોનોમી બરબાદ થઇ તો જર્મનીના આ રાજ્યના નાણામંત્રીએ કરી આત્મહત્યા

 

હેસેઃ કોરોનાનો કહેર દુનિયાભરમાં ચાલુ છે. તેના લીધે ઘણા દેશોની અર્થવ્યવથાને ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન જર્મનીથી ચોંકવનાર સમાચાર સામે આવ્યા છે. કોરોના વાઇરસથી દેશની અર્થવ્યવસ્થાને થઇ રહેલા નુકસાનથી ચિતિંત થઇને હેસે રાજ્યના નાણામંત્રી મંત્રી થોમસ શાફરે આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી અનુસાર થોમસ આ વાતથી ખૂબ પરેશાન હતા કે કોરોનાના લીધે તે બરબાદ થયેલી ઇકોનોમીને કેવી રીતે સુધારશે. હેસે રાજ્યના પ્રીમિયર વોલ્કરે રવિવારે થોમસના મોત વિશે જાણકારી આપી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here