કરણ જોહરની રોમેન્ટિક – એકશન ફિલ્મમાં જાહનવી કપુર અને ઈશાન ખટ્ટર ફરીએકવાર એકસાથે…

0
823

 

  જાણીતા નિર્માતા- નિર્દેશક કરણ જોહરની ફિલ્મ ધડકમાં શ્રીદેવીની પુત્રી નવોદિત અભિનેત્રી જાહનવી કપુર અને શાહિદ કપિુરના નાના ભાઈ ઈશાન ખટ્ટરે ભૂમકા ભજવી હતીા. આ ફિલ્મ એક રોમેન્ટિક સ્ટોરી પર આધારિત હતી. જેમાં ઉપરોક્ત બન્ને કલાકારોનો અભિનય નોંધપાત્ર હતો, પરંતુ હીરો ઈશાન ખટ્ટર અભિનય બાબતે વધુ ચઢિયાતો પુરવાર થયો હતો. આ બન્ને નવોદિત કલાકારોની જોડીને દર્શકોએ પણ ખૂબ પસંદ કરી હતી. આફિલ્મના નૃત્યો અને ગીત પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. આથી કરણ જોહર આ કલાકારોનેે ફરી એકવાર ચમકાવી રહ્યો છે.