કરણ જોહરની મહત્વાકાંક્ષી ઐતિહાસિક ફિલ્મ તખ્તમાં જહાઆરાની ભૂમિકા કરીના કપુર ભજવશે

0
826

કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં રમતિયાળ યુવતીની ભૂમિકા કરીના કપરે ભજવી હતી. તેમની ભૂમિકા દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. કરીના અને હૃતિક રોશનની રોમેન્ટિક જોડીએ આફિલ્મને ટિિકટબારી પર સફળતા અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. કરીના કપુર સહિત આ ફિલ્મમાં બોલીવુડના નામી કલાકારો પણ ભાગ ભજવી રહ્યા છે. આ ફિલ્મ એક મલ્ટી સ્ટારર  મોટા બજેટની ફિલ્મ ઙોવાનું ફિલ્મના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.