કપિલના ચાહકો માટે ખુશખબર—– કપિલ શર્માનો શો આવી રહ્યો છે…

0
543

કપિલ  શર્માના ચાહકો આજકાલ નારાજ છે. કપિલ શર્માનો કોમેડી શો હમણા પ્રસારિત થતો નથી. કપિલે રજૂ કરેલો શો જરૂરી ટીઆરપી ન મેળવી શક્યો એટલે  બંધ કરવો પડયો હતો. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર, હવે કપિલ શર્મા એક સરસ કોમેડી અને એકશન સાથેનો શો રજૂ કરશે. જેમાં રોમાન્સ,એકશન સહિતના વિિવધ મહત્વના  પ્રસંગો અને ઘટનાઓ પ્રદર્શિત કરવામાં આવશે.કપિલ શર્માના ચાહકો એના નવા શોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે…