
ઓહાયોના જાણીતા શહેર સિનસિનાટીમાં એક વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. જયારે બે જણ ઘાયલ થયા હતા. સિનસિનાટીના ફાઉન્ટેન સ્કવેયર ખા તે એક મકાનમાં આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નિકટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.