ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાનઃ સ્કોટ મોરિસન

0
981

 

Reuters

 

સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયાના નવા  વડાપ્રધાન બન્યા છે. એ વાત નોંધવા જેવી છેકે છેલ્લા એક દાયકાના સમયગાળામાં ઓસ્ટ્રેલિયાને એક પણ સ્થાયી સરકાર મળી નથી. ઓસ્ટ્રેલિયામાં 11 વરસના સમયકાળમાં છ વડાપ્રધાન આવ્યા છે. આખરી સપ્તાહમાં લેબર પાર્ટી દ્વારા ઓસ્ટ્રેલિયાની સેનેટમાં વડાપ્રધાન મૈલકમ ટર્નબુલ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.