ઓસ્કરમાં શશી કપૂર અને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ અર્પણ

0
1120

 

 

ભારતીય સિનેમાના આઇકોન અને દંતકથાસમાન શશી કપૂર અને ભારતની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીને 90મા એકેડેમી એવોર્ડ્સ સમારંભ દરમિયાન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ બન્ને ભારતીય કલાકારોને સંગીતમય શ્રદ્ધાંજલિ એડી વેડર દ્વારા આપવામાં આવી હતી.</span>પૃથ્વીરાજ કપૂરના પુત્ર અને રાજ કપૂર-શમ્મી કપૂરના ભાઈ શશી કપૂરે 1961માં ફિલ્મ ‘ધર્મપુત્ર’થી બોલીવુડમાં કારકિર્દી શરૂ કરી હતી. તેમનું અવસાન ડિસેમ્બર, 2017માં થયું હતું, જ્યારે અભિનેત્રી શ્રીદેવીનું 24મી ફેબ્રુઆરીએ અવસાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here