ઓમકારેશ્વર મહાદેવનો ૧૨મો પાટોત્સવ મહારુદ્રી મહાયજ્ઞ યોજાયો

 

અમદાવાદના ઈસનપુર વિસ્તારની સુરભિ પાર્ક સોસાયટીના આંગણે કનુભાઈ શાસ્ત્રી સહિત ૧૩૫ બ્રાહ્મણો અને ૩૩ યજમાનો દ્વારા ઓમકારેશ્વર મહાદેવનો બારમો પાટોત્સવ હોમાત્મક મહારુદી યજ્ઞ ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ યોજાઈ ગયો. આ યજ્ઞમાં સુરભિ ફ્લેટ, કલ્પન ટેનામેન્ટ, સુરભિ પાર્ક અને સરિતા સોસાયટીના ભાવિક ભક્તોએ તન, મન અને ધનથી આ કાર્યક્રમને દીપાવ્યો હતો.