એસજીવીપીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત

ભાજપ ગુજરાત પ્રદેશના ઉપક્રમે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના પરિસરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં વિજય રૂપાણીનું ગુરૂકુળના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી ભકતવત્સલદાસજી વગેરે સંતો, દર્શનમ સંસ્કૃતિ મહાવિદ્યાલયના શાસ્ત્રી અને આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા સંતો અને ઋષિકુમારોએ પૂર્ણક્ુંભ અને વૈદિક મંત્રો સાથે સ્વાગત કર્યું હતું. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)