એશિયન રમતોત્સવમાં સિલ્વર મેડલ મેળવતી રાજકોટની એથ્લેટ નીના વકીલ

0
993

ગત 8 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ઈન્ડોનેશિયામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓ માટેની લાંબી કૂદ સ્પર્ધામાં રાજકોટ રેલ્વે ડિવિઝનની ખેલાડી નિના વકીલે રજત ચંદ્રક મેળવ્યો હતો. રાજકોટની નિના વકીલે જાકાર્તામાં ફાયનલ દરમિયાન 6 પોઈન્ટ 51 મીટરની છલાંગ લગાવીને, બીજું સ્થાન હાંસલ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. પ્રારંભથી જ નીના વકીલે રમતોત્સવમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અગાઉ પણ તેણે 2017માં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here