એમેઝોનના બોર્ડ મેમ્બર તરીકે ઈન્દ્રા નૂયીનો સમાવેશ- તેઓ એમેઝોનના બોર્ડ ઓફ ડિરેકટરની ઓડિટ કમિટીમાં પણ રહેશે.

0
799


પેપ્સીકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયી ને એમેઝોનના બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. તેઓ એમેઝોનના બોર્ડ ઓફ ડિરેકટરોની ઓડિટ કમિટીમાં પણ સભ્ય તરીકે કામગીરી બજાવશે. ગત વરસે તેમણે પેપ્સીકો કંપનીના સીઈઓ તરીકે રાજીનામું આપી દીધું હતું.તેો પેપ્સીકોનાં પ્રથમ મહિલા સીઈઓહતા. ૉ

હાલમાં એમેઝોનના 11 સભ્યોના બોર્ડમાં ઈન્દ્રા નૂયી સહિત કુલ પાંચ મહિલાઓની સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે. ઈન્દ્રા નૂયીને 3 વરસના સમયગાળામાં એમેઝોનના 549 શેર મળશે. એમેઝોનના એક શેરની હાલ કિંમત 16,33 ડોલર છે.