એચ-1બી વિઝાધારકોની અરજીની સંખ્યામાં ઘટાડો નોંધાયો – ટ્રમપના વહીવટીતંત્રના સકત નિયમોની અસર

0
778
Reuters

અમેરિકા આવનારા એચ-1બી વિઝાના અરજદારોની સંખ્યા ગઠવા માંડી છે. એનું  કારણ ડોનાલ્ડ ટ્રમપના વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કડક આચાર સંહિતા છે. હવે અમેરિકા સ્થિત ભારતીય કંપનીઓ ખૂબ જ જરૂરી લાગે તેવા અનિવાર્ય પ્રોજેક્ટ માટે જ એચ-1બીના ઉમેદવારને બોલાવતી હોય છે. 2017માં 2,36,000 અરજીઓ આવી હતી, જેની સંખ્યા 2018માં 1-99,000 જેટલી જ  થઈ છે.