ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોન્ગ ઉન ગંભીરપણે બીમાર છે. તેઓ જીવન- મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે…

Korea North Supreme leader Kim Jong-un. (File Photo: IANS)

 

        આધારભૂત અમેરિકન સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે, ઉત્તર કોરિયના પ્રમુખ તાનકાશાહ કિમ જોન્ગ ઊન ગંભીર પણે બીમાર છે. તેમના પર સર્જરી કરાયા બાદતેમની હાલત વધુ બગડી છે. તેમના દાદાના જન્મદિનની સંવત્સરીપ્રસંગે આયોજિત ઉજવણીના કાર્યક્રમમાં તેમની ગેરહાજરીને કારણે તેમની માંદગીના સમાચારને સમર્થન મળ્યું છે.તેો શારિરીક રીતે મેદસ્વી (જાડાપણું ) 

છે. જેને કારણે તેમની તબિયત સ્વસ્થ રહેતી નથી, વળી તેઓ પુષ્કળ ધૂમ્રપાન કરે છે.તેમના પર હદયની બીમારીને લગતી સજર્રી કરવામાં આવ્યા બાદ તેઓની હાલત ગંભીર હાવી હોવાનું જાણવા મળ્યું હતું.