ઈટીએ રોબર્ટ વાઢેરા પાસે 42 કરોડ રૂપિયાની આવક અંગે જવાબ માગ્યો.

0
849
Reuters

.દેશના ઈન્કમટેક્સ વિભાગે સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકાના પતિ રોબર્ટ  વાઢેરા પાસે રૂપિયા 42 કરોડની અજ્ઞાત આવક બાબત જવાબ માગ્યો છે. તેને નોટિસ પાઠવવામાં આવી છે, જેનો ઉત્તર રોબર્ટ વાઢેરાએ 30 દિવસ સુધીની સમય મુદતમાં આપી દેવાનો રહેશે. આ મામલો સ્કાય લાઈટ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલો છે. જેની 99 ટકા માલિકીના હકો રોબર્ટ વાઢેરા પાસે છે.