આશુતોષ ગોવારકરની ફિલ્મને નકારતી કરીના કપૂર

0
1116
IANS

નવા અને જરા હટકે કથાનક ધરાવતી ફિલ્મો બનાવનારા આશુતોષ ગોવારકરે પોતાની નવી ફિલ્મ માટે હીરોઈનની ભૂમિકા ભજવવા કરીના કપૂરને ઓફર કરી હતી. કરીનાએ આ ફિલ્મ કરવાની ના પાડી હતી. કરીનાની ફિલ્મ વીરે દી વેડિંગને ટિકિટબારી પર સફળતા મળી છે, એટલું જ નહિ તેની ફિલ્મને વિવેચકો – પ્રક્ષંકોની પ્રશંસા પણ મળી છે. પણ મૂળ વાત એ છે કે કરીના હાલમાં પોતાના પુત્ર તૈમુર સાથે રહીને માતૃત્વની ક્ષણોને માણવા માગે છે. એ હાલમાં પોતાનો પૂરો સમય પોતાના પુત્રને આપવા માગે છે . આથી એ હમણા નવી ફિલ્મોના કરાર કરતી નથી. તેણે અગાઉ શાહરુખ ખાનની ફિલ્મ પણ નકારી કાઢી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here