આમિર ખાન અભિનિત દંગલ ફિલ્મના નિર્દેશક નીતિશ તિવારી હૃતિક રોશન અને દીપિકા પદુકોણને લઈને રામાયણ બનાવવાની યોજના ઘડી રહ્યો છે..

0
931

 વરસો પહેલાં ટેલિકાસ્ટ થયેલી અને અતિ લોકપ્રિય બનેલી ટીવી સિરિયલ રામાયણ સહુને યાદ હશે જ. રામાનંદ સાગર માટે એ આ સિરિયલ કુબેરનો ખજાનો અને લોકપ્રિયતાનો દરિયા બની હતી. અરઉણ ગોવિલ રામની ભૂમિકા ભજવતા હતા , દીપિકા ચીખલિયા સીતાની .  પણ એતો ટીવી સિરિયલની વાત હતી. હવે તો આમિરખાન સહિત અનેક કલાકારો મહાભારત અને રામાયણના પ્રતeપી પાત્રો ભજવવા આતુર થયા છે. દંગલના નિર્દેશક હવે રામની ભૂમિકામાં હૃતિક રોશનને અને સીતાની ભૂમિકામાં દીપિકા પદુકોણને ચમકાવવા માગે છે એવું જાણવા મળ્યું હતું. બાકીના પાત્રોની વરણી પછીથી કરાશે. જો કે આ વિષે કશી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.