આદરણીય લતા મંગેશકરજીએ ટવીટ કરીને કહ્યું કે. સાવરકર મહાન દેશભક્ત હતા, એમના વિષે અયોગ્ય ઉચ્ચારણો કરશો નહિ.

0
754

તાજેતરમાં મિડિયા પર તેમજ રાજકીય ક્ષેત્રમાં વીર સાવરકર વિષે જાતજાતની વાતો કરવામાં આવી રહી છે. તેમણે પોતાની કાળા પાનીની  સજામાંથી છૂટકારો મેળવવાૈ માટે અંગ્રોજોની વફાદારી સ્વીકારીને માફી માગી હોવાની ચર્ચા ચાલી રહી છેો. આ પરિસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિનું તેમજ સંગીત- કલાનું ગૌરવ આદરણીય લતા મંગેશકરે ટવીટ કરીને કહ્યું છએકે, સાવરકાર વીરપુરુષહતા. સાચા દેશભક્ત હતા. અમાૈરા પરિવારસાથે તેમનો નિકટનો સંબંધ રહ્યો હતો. તેમમએ મારા પિતાની નાટક કંપની માટે નાટક પણ લખ્યું હતું. મહેરબાની કરી સાવરકરને માટે અધટિત ઉચ્ચારણો કરશો નહિ