આજે રિલિઝ થઈ બે હિન્દી ફિલ્મો – કંગના રનૌતની પંગા અને રેમો ડિસોઝાના નિર્દેશનવાળી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર – 3ડી…

0
4493

ફિલ્મ -નિર્માતા ભૂષણકુમાર , દિવ્યા ખોસલા કુમાર, અને રેમો ડિસોઝાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડી રિલઝ થઈ ચૂકી છે. સંગીત આફનારા અનેક સંગીતકારો છે- સચીન- જિગર,તનિષ્ક બાગચી. બાદશાહ. ગુરિન્દર સહગલ, હરિશ ઉપાધ્યા, એ. આર. રહેમાન, સંકર- અઙેસાન લોઈડ , ગુરુ રંધાવા, અશોક પત્કી વગેરેએ મળીને આ ફિલ્મનું સંગીત પીરસ્યું  છે. આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રધ્ધા કપુર, પ્રબુ દેવા, નોરા ફતેહી પુનિત પાઠક, ધર્મેશ યેલાન્ડે વગેરે ભૂમિકા ભજવે છે. ડાન્સની કથા પર આઝારિત આફિલ્મમાં કુલ 20 ડાન્સ પેશ કરવામાં આવ્યા છે. વરુણ ધવન કાબેલ ડાન્સર છે. રિમો ડિસોઝાના નિર્દેશનમાં બનેલી આફિલ્મ જોવાનું યુવાપેઢીના નૃત્યપ્રેમી દર્શકોને અવશ્ય ગમશે. 

         હવે વાત કરીએ ફિલ્મ પંગાની. ના, આ ફિમ કશી મારામારી કોે લડાઈ સાથે નિસ્બત નથી ધરાવતી. હુતૂતુની રમત આ ફિલ્મનો મહત્વનો મુદો્ છે, પણ અસલમાં વાત ચે એક મહિલાની આત્મશક્તિની, મહિલાના અસ્તિત્વની ઓળખની. કંગના રનૌત જેવી ધરખમ પ્રતિભાશાળી અભિનેત્રી આફિ્લ્મમાં ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું નિર્દે અશ્વિની ઐય્યર તિવારીએ કર્યું છે.ફિલ્મના અન્ય કલાકારોમાં યજ્ઞ ભસીન, નીના ગુપ્તા, જસ્સી ગિલ, રિચા ચઢ્ઢા વગેરેનો સમાવેશ થાય છે. સંગીત નિર્દેશક છે- શંકર અહેસાન લોયડ અને સંચિટ બલહારા અને અંકિત બલહારા. ફિલ્મનું નિર્માણ પોકસ સ્ટાર સ્ટુડિયોએ કર્યું છે.